Navdurga Ni Navali Navarat Lyrics - Manisha Bharwad

નવદુર્ગા ની નવલી નવરાત | NAVDURGA NI NAVALI NAVARAT LYRICS IN GUJARATI: The song is sung by Manisha Bharwad under Jigar Studio label. "NAVDURGA NI NAVALI NAVARAT" Gujarati song was composed by Dhaval Kapadiya, with lyrics written by Rahul Dafda. The music video of this Garba song stars Jinal Raval.

નવદુર્ગા ની નવલી નવરાત | NAVDURGA NI NAVALI NAVARAT LYRICS IN GUJARATI: The song is sung by Manisha Bharwad under Jigar Studio label. "NAVDURGA NI NAVALI NAVARAT" Gujarati song was composed by Dhaval Kapadiya, with lyrics written by Rahul Dafda. The music video of this Garba song stars Jinal Raval.

▶ Watch on YouTube

Navdurga Ni Navali Navarat Lyrics in Gujarati

એ ઝાંઝર ઝુમકા ને કંડલા
અને પહેરી કંદોરો કેડે આજ
એ મારો ઘેરદાર ઘુમે ઘાઘરો
એ જાવુ રમવા નવલી નવરાત

એ હુ તો સોડે શણગાર સજી રમવા ને જવાની
એ હુ તો સોડે શણગાર સજી રમવા ને જવાની
આવી નવલી રે નવરાત નવદુર્ગા ની

એ માં ના પાવન પગલે મનડાં માં ના હરિયા
એ માં ના પાવન પગલે મનડાં માં ના હરિયા
મને રમવા રે જવા દે ઓ સાંવરિયા
એ હુ તો સોડે શણગાર સજી રમવા ને જવાની

ઓ જાજુના વિચારે તુ હાલ મારી હારે
મન મુકી રમવું છે મારે તારી જોડે
મા ના ગરબા ની મર્યાદા ના મુકીએ
ભાતીગળપહરવેશ પહેરીને રે ઘુમીયે

એ તારા નવ સ્વરૂપ ને નિત હુ નમવાની
એ તારા નવ સ્વરૂપ ને નિત હુ નમવાની
આવી નવલી રે નવરાત નવદુર્ગા ની
એ માં ના પાવન પગલે મનડાં માં ના હરિયા

હો સંગે અમે રમશું રે સખી રે સાહેલડી
રંગો ભરી રમશે ગરબા ની રાતડી
હો આંભલા ને મોરલા ટાંકેલી ચણીયાચોલી
પહેરીને ફરજો ફરરર ફંદડી

હા હુ ને મારી સહેલી મા અંબા ને રે જવાની
એ હુ ને મારી સહેલી મા અંબા ને રે જવાની
આવી નવલી રે નવરાત નવદુર્ગા ની
આવી રૂડી રે ​​એવી નવલી રે નવરાતો નવદુર્ગા ની

Navdurga Ni Navali Navarat Lyrics in English

Ae zhanjar zhumka ne kadla
Ane paheri kandoro kede aaj
Ae maro gherdar ghume ghaghro
Ae jaavu ramva navali navarat

Ae hu to sode sanghaar saji ramva ne javani
Ae hu to sode sanghaar saji ramva ne javani
Aavi navali re navrat navdurga ni

Ae maa na paavan pagale manada maa na hariya
Ae maa na paavan pagale manada maa na hariya
Mane ramva re javade o sawariya
Ae hu to sode sanghaar saji ramva ne javani

O jaajuna vichare tu haal mari hare
Mann muki ramvu che mare tari jode
Maa na garba ni maryada na mukiye
Bhatigal pahervesh pehrine re ghumiye

Ae tara nav swaroop ne nit hu namvani
Ae tara nav swaroop ne nit hu namvani
Aavi navali re navrat navdurga ni
Ae maa na paavan pagale manada maa na hariya

Ho sange ame ramshu re sakhi re saheladi
Rango bhari ramshe garba ni raatadi
Ho aambhala ne morala takeli chaniyacholi
Paherine farjo fararr fundadi

Haa hu ne mari saheli maa amba ne re javani
Ae hu ne mari saheli maa amba ne re javani
Aavi navali re navrat navdurga ni
Aavi rudi re evi navali re navrato navdurga ni

Tu Maro Kaan Lyrics - Kairavi Buch

LYRICS OF TU MARO KAAN IN GUJARATI: તું મારો કાન, The song is sung by Kairavi Buch from Kairavi Buch. "TU MARO KAAN" is a Gujarati Garba song, composed by Iqbal Meer, with lyrics written by Jayesh Prajapati and Jay Kavi. The music video of the track is picturised on Kairavi Buch.

LYRICS OF TU MARO KAAN IN GUJARATI: તું મારો કાન, The song is sung by Kairavi Buch from Kairavi Buch. "TU MARO KAAN" is a Gujarati Garba song, composed by Iqbal Meer, with lyrics written by Jayesh Prajapati and Jay Kavi. The music video of the track is picturised on Kairavi Buch.

▶ Watch on YouTube

Tu Maro Kaan Lyrics in Gujarati

સાંભળજે સાદ તું માધવ મુરારી
તારા વિનાની રાધા મુંઝાણી
લઈ જાને ગોકુળિયે આજ

કાના

તું મારો કાન ને હું તારી રાધા
રાસે રમાડ તારી હારે ઓ માધા
તું મારો કાન ને હું તારી રાધા
રાસે રમાડ તારી હારે ઓ માધા

પેરીને આવજો કેસરિયા જામા
કરવા સામૈયા આવશું સામા
ગોકુળ ગામ ના ગોપ ગોવાળા
રાસે રમાડો રસિયા રૂપાળા
લઈ જાને તારી સંગાથ

હું રે

હુ રે મીરા થઈ માધવ તારી
તું રે મીરાનો શ્યામ થયો માધા
હુ રે મીરા થઈ માધવ તારી
તું રે મીરાનો શ્યામ થયો માધા

સાંભળજે સાદ તું માધવ મુરારી
તારા વિનાની રાધા મુંઝાણી
લઈ જાને ગોકુળિયે આજ



તું મારો કાન ને હું તારી રાધા
રાસે રમાડ તારી હારે ઓ માધા
રાસે રમાડ તારી હારે ઓ માધા
હા હા રાસે રમાડ તારી હારે મારા માધા

Tu Maro Kaan Lyrics in English

Sambhadje saad tu madhav murari
Tara vinani radha muzhani
Lai jane gokuliye aaj

Kaana



Tu maro kaan ne hu tari radha
Rase ramad tari hare o madha
Tu maro kaan ne hu tari radha
Rase ramad tari hare o madha

Perine aavjo kesariya jaama
Karva samaiya aavsu saama
Gokul gaam na gop govada
Rase ramado rasiya rupala
Lai jane tari sangath

Hu re

Hu re meera thai madhav tari
Tu re meera no shayam thayo madha
Hu re meera thai madhav tari
Tu re meera no shyam thayo madha

Sambhadje saad tu madhav murari
Tara vinani radha munzhani
Lai jaane gokadiye aaj

Tu maro kaan ne hu tari radha
Rase ramad tari hare o madha
Rase ramad tari hare o madha
Ha ha rase ramad tari hare mara madha

Abhe Thi Utarya Maa Lyrics - Happy Rabari, Lucky Rabari

ABHE THI UTARYA MAA LYRICS IN GUJARATI: Abhe Thi Utarya Maa (આભે થી ઉતર્યા માં) is a Gujarati Garba song, voiced by Happy Rabari and Lucky Rabari from Rameshwar Digital. The song is composed by Kamlesh Kadiya, with lyrics written by Darshan Baazigar. The music video of the song features Vicky Rajput, Pooja Rai, Janvi Panchal and Nidhi Patel.

ABHE THI UTARYA MAA LYRICS IN GUJARATI: Abhe Thi Utarya Maa (આભે થી ઉતર્યા માં) is a Gujarati Garba song, voiced by Happy Rabari and Lucky Rabari from Rameshwar Digital. The song is composed by Kamlesh Kadiya, with lyrics written by Darshan Baazigar. The music video of the song features Vicky Rajput, Pooja Rai, Janvi Panchal and Nidhi Patel.

▶ Watch on YouTube

Abhe Thi Utarya Maa Lyrics in Gujarati

હો આભે થી ઉતર્યા માં
હો આભે થી ઉતર્યા માં
હો માવડી કુમકુમ પગલે
કુમકુમ પગલે

હો ભલે પધાર્યા મોરી માં
હો માવડી રૂમ ઝૂમ રથડે
રૂમ ઝૂમ રથડે



હો સોળે શણગાર સજ્યા છે માં યે
હેત ના ઓઢણ ઓઢ્યા છે માં યે
હો સોળે શણગાર સજ્યા છે માં યે
હેત ના ઓઢણ ઓઢ્યા છે માં યે

હો આભે થી ઉતર્યા માં
હો માવડી કુમકુમ પગલે
કુમકુમ પગલે

હો આસો ની અજવાળી રાત મા
ચાંદલિયો ખિલ્યો ભલી ભાત મા
હો માં અંબા રમે નવલી રાત મા
ગરબે ઘુમે સૈયરોં ની સાથ મા

હો ઝણણણ ઝાંઝર ઝણકે છે માં ને
પગ માં ઘુઘરી ઘમકે અંબા ને
ઝણણણ ઝાંઝર ઝણકે છે માં ને
પગ માં ઘુઘરી ઘમકે અંબા ને

હો રમવા નીસર્યા માં ઓ માવડી
કુમકુમ પગલે કુમકુમ પગલે

હો અંબર થી ઉતર્યા માં અંબા ભવાની
રૂપલે મઢી રાત એના રંગ આસમાની
હો ગરબે ઘુમે માવડી લઈ હાથ તાળી
સંગે મહાકાલી માં બહુચર બાળી

હો ફરર ફૂંદડી ફરે મારી માડી
ગરબે ઘુમતા માં ભોળી ભવાની
ફરર ફૂંદડી ફરે મારી માડી
ગરબે ઘુમતા માં ભોળી ભવાની

હો આભે થી ઉતર્યા માં
હો માવડી કુમકુમ પગલે
કુમકુમ પગલે

Abhe Thi Utarya Maa Lyrics in English

Ho abhe thi utarya maa
Ho abhe thi utarya maa
Ho mavadi kumkum pagale
Kumkum pagale

Ho bhale padharya mori maa
Ho mavadi room zhoom
Room zoom rathade

Ho sole shangaar sajya che maa aye
Het na odhan odhya che maa aye
Ho sole shangaar sajya che maa aye
Het na odhan odhya che maa aye

Ho abhe thi utarya maa
Ho mavadi kumkum pagale
Kumkum pagale

Ho aasho ni ajwadi raat maa
Chandaliyo khilyo bhali bhaat maa
Ho maa amba rame navali raat maa
Garbe ghume saiyaron ni saath maa

Ho zhanan zhanjar zanake che maa ne
Pag maa ghughari dhamke amba ne
Zhanan zhanjar zanake che maa ne
Pag maa ghughari dhamke amba ne

Ho ramva nisraya maa o mavadi
Kumkum pagale kumkum pagale

Ho ambar thi utarya maa amba bhawani
Rupale madhi raat ena rang aasmani
Ho garbe ghume mavadi lai haath taali
Sange mahakali maa bahuchar baali

Ho farar fundadi fare mari maadi
Garbe ghumta maa bholi bhawani
Farar fundadi fare mari maadi
Garbe ghumta maa bholi bhawani



Ho abhe thi utarya maa
Ho mavadi kumkum pagale
Kumkum pagale

Garbe Wali Raat Lyrics - Kajal Maheriya, Neelkamal Singh

गरबे वाली रात | GARBE WALI RAAT LYRICS IN HINDI: The song is sung by Kajal Maheriya and Neelkamal Singh under T-Series label. GARBE WALI RAAT song was composed by Kunwar Anshith, with lyrics written by Manoj Muntashir. The music video of this Garba song stars Neelkamal Singh, Kajal Maheriya, Manoj Muntashir Shukla and Khushi Zakharia.

गरबे वाली रात | GARBE WALI RAAT LYRICS IN HINDI: The song is sung by Kajal Maheriya and Neelkamal Singh under T-Series label. GARBE WALI RAAT song was composed by Kunwar Anshith, with lyrics written by Manoj Muntashir. The music video of this Garba song stars Neelkamal Singh, Kajal Maheriya, Manoj Muntashir Shukla and Khushi Zakharia.

▶ Watch on YouTube

Garbe Wali Raat Lyrics in Hindi

ओ गरबे वाली रात बन जाए बिगड़ी बात माई तेरे अंगना में
बन जाए सारी आस जो खेले कोई रात माई तेरे अंगना में
ओ गरबे वाली रात बन जाए बिगड़ी बात माई तेरे अंगना में
बन जाए सारी आस जो खेले कोई रात माई तेरे अंगना में



हो चरणों में तेरे झुके चांद तारे है ऐसा नजारा कहां
अंबे मां तारा दुर्गे मां तारा हे देवी मां तारा जगमग सजा है दरबार रे
अंबे मां तारा दुर्गे मां तारा हे देवी मां तारा जगमग सजा है दरबार रे

विनती है मेरी ममता मां तेरी रहे मेरे साथ रहे मेरे साथ
पूजा में तेरी जुड़े हैं मेरे मेरे दोनों हाथ मेरे दोनों हाथ
दरबार तेरा अगर ना हो माई तू मेरा गुजारा कहाँ

अंबे मां तारा दुर्गे मां तारा हे देवी मां तारा जगमग सजा है दरबार रे
अंबे मां तारा दुर्गे मां तारा हे देवी मां तारा जगमग सजा है दरबार रे
अंबे मां तारा दुर्गे मां तारा हे देवी मां तारा जगमग सजा है दरबार रे

Garbe Wali Raat Lyrics in English

O Garbe Wali Raat Ban Jaye Bigadi Baat Maai Tere Angana Mein
Ban Jaye Saari Aas Jo Khele Koi Raat Maai Tere Angana Mein
O Garbe Wali Raat Ban Jaye Bigadi Baat Maai Tere Angana Mein
Ban Jaye Saari Aas Jo Khele Koi Raat Maai Tere Angana Mein



Ho Charano Mein Tere Jhuke Chaand Tare Hai Aisa Nazara Kahan
Ambe Maa Tara Durge Maa Tara Hey Devi Maa Tara Jagmag Saja Hai Darbar Re
Ambe Maa Tara Durge Maa Tara Hey Devi Maa Tara Jagmag Saja Hai Darbar Re

Vinati Hai Meri Mamta Maa Teri Rahe Mere Saath Rahe Mere Saath
Pooja Mein Teri Jude Hai Mere Mere Dono Haath Mere Dono Haath
Darbar Tera Agar Na Ho Maai Tu Mera Guzara Kahan

Ambe Maa Tara Durge Maa Tara Hey Devi Maa Tara Jagmag Saja Hai Darbar Re
Ambe Maa Tara Durge Maa Tara Hey Devi Maa Tara Jagmag Saja Hai Darbar Re
Ambe Maa Tara Durge Maa Tara Hey Devi Maa Tara Jagmag Saja Hai Darbar Re

Karu Hu Tane Arji Lyrics - Kairavi Buch

KARU HU TANE ARJI LYRICS IN GUJARATI: કરુ હું તને અરજી, The song is sung by Kairavi Buch and released by Kairavi Buch label. "KARU HU TANE ARJI" is a Gujarati Garba song, composed by Maulik Mehta, with lyrics written by Maulik Mehta.

KARU HU TANE ARJI LYRICS IN GUJARATI: કરુ હું તને અરજી, The song is sung by Kairavi Buch and released by Kairavi Buch label. "KARU HU TANE ARJI" is a Gujarati Garba song, composed by Maulik Mehta, with lyrics written by Maulik Mehta.

▶ Watch on YouTube

Karu Hu Tane Arji Lyrics in Gujarati

માં ની દયા તો અપરંપાર છે
એક માગું તે આપે હજાર છે

હો માં ની દયા તો અપરંપાર છે
એક માગું તે આપે હજાર છે
માં ની દયા તો અપરંપાર છે
એક માગું તે આપે હજાર છે

મારી માતા કરે એ થાય
ના એના જેવુ કોઈ થાય
મારી માતા કરે એ થાય
ના એના જેવુ કોઈ થાય

માં કરું હું માં કરું હું
માં કરું હું તને અરજી

માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી

માવડી કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી

રડતા આવે હસતા જાય
માની દયાની વાતના થાય
જેને માડી ની મેર થઈ જાય
કિસ્મત એના ખુલી જાય



હો રડતા આવે હસતા જાય
માની દયાની વાતના થાય
જેને માડી ની મેર થઈ જાય
કિસ્મત એના ખુલી જાય

માં કરું હું માં કરું હું
માં કરું હું તને અરજી

માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી

એ માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી
માં કરું હું તને અરજી
પછી જેવી તારી મરજી

Karu Hu Tane Arji Lyrics in English

Maa ni daya to aparampaar chhe
Ek maagu te aape hajaar chhe

Ho maa ni daya to aparampaar chhe
Ek maagu te aape hajaar chhe
Maa ni daya to aparampaar chhe
Ek maagu te aape hajaar chhe

Maari maata kare e thaay
Naa ena jevu koi thaay
Maari maata kare e thaay
Naa ena jevu koi thaay

Maa karu hu maa karu hu
Maa karu hu tane arji

Maa karu hu tane arji
Pachhi jevi taari marji
Maa karu hu tane arji
Pachhi jevi taari marji

Maavadi karu hu tane arji
Pachhi jevi taari marji
Maa karu hu tane arji
Pachhi jevi taari marji

Radtaa aave hastaa jaay
Maani dayaani vaatnaa thaay
Jene maadi ni mer thai jaay
Kismat ena khuli jaay

Ho radtaa aave hastaa jaay
Maani dayaani vaatnaa thaay
Jene maadi ni mer thai jaay
Kismat ena khuli jaay

Maa karu hu maa karu hu
Maa karu hu tane arji

Maa karu hu tane arji
Pachhi jevi taari marji
Maa karu hu tane arji
Pachhi jevi taari marji



Ae maa karu hu tane arji
Pachhi jevi taari marji
Maa karu hu tane arji
Pachhi jevi taari marji

Mogal Munji Aai Lyrics - Alvira Mir

"મોગલ મુંજી આઈ" | MOGAL MUNJI AAI LYRICS IN GUJARATI: The song is recorded by Alvira Mir from Gujarati Dhollywood film Dhyana Music, directed by . The music of "MOGAL MUNJI AAI" song is composed by Vanraj Chauhan, while the lyrics are penned by Vanraj Chauhan.

"મોગલ મુંજી આઈ" | MOGAL MUNJI AAI LYRICS IN GUJARATI: The song is recorded by Alvira Mir from Gujarati Dhollywood film Dhyana Music, directed by . The music of "MOGAL MUNJI AAI" song is composed by Vanraj Chauhan, while the lyrics are penned by Vanraj Chauhan.

▶ Watch on YouTube

Mogal Munji Aai Lyrics in Gujarati

હો ભગુડાજી ભાણ મોગલ જય જય મોગલ
હો ભગુડાજી ભાણ મોગલ જય જય મોગલ

હો ભગુડાજી ભાણ, ભીમરાણે ભાવ નેર્યા
ભગુડાજી ભાણ, ભીમરાણે ભાવ નેર્યા
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય

હો.. મોગલ તું મમતાળી, માં અઢારે વરણ પૂજાયી
મોગલ તું મમતાળી, માં અઢારે વરણ પૂજાયી
હો મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય

આપા દેવસુર ઘેર જન્મી,રાણબાઈએ લીધી વધાય
ભીમરાણે ભાવ ગુંજ્યો, મોગલ ભેળિયે ભજાય
આપા દેવસુર ઘેર જન્મી,રાણબાઈએ લીધી વધાય
ભીમરાણે ભાવ ગુંજ્યો, મોગલ ભેળિયે ભજાય

મોગલ મોગલ મોગલ મોગલ

મોગલ તું મમતાળી, માં અઢારે વરણ પૂજાયી
મોગલ તું મમતાળી, માં અઢારે વરણ પૂજાયી
હો મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય

હો ભગુડાજી ભાણ, ભીમરાણે ભાવ નેર્યા
ભગુડાજી ભાણ, ભીમરાણે ભાવ નેર્યા
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય



માં તરવેડો તોજો રૂડો, રૂડી ભેળિયાજી ભાત
આસો સુદ તેરસે અવતરી, મંગળકારી આઈ માત
માં તરવેડો તોજો રૂડો, રૂડી ભેળિયાજી ભાત
આસો સુદ તેરસે અવતરી, મંગળકારી આઈ માત

મોગલ મોગલ મોગલ મોગલ

મોગલ તું મમતાળી, માં અઢારે વરણ પૂજાય
મોગલ તું મમતાળી, માં અઢારે વરણ પૂજાય
હો મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય

હો ભગુડાજી ભાણ, ભીમરાણે ભાવ નેર્યા
ભગુડાજી ભાણ, ભીમરાણે ભાવ નેર્યા
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય

કબરાઉ ધામે કરુણા વરસે,બેઠી મણિધર મોગલ આઈ
માનતાયું પૂરી થાતી, તારા વનરાજ ગુણલા ગાય
કબરાઉ ધામે કરુણા વરસે,બેઠી મણિધર મોગલ આઈ
માનતાયું પૂરી થાતી, તારા વનરાજ ગુણલા ગાય

મોગલ મોગલ મોગલ મોગલ

મોગલ તું મમતાળી, માં અઢારે વરણ પૂજાયી
મોગલ તું મમતાળી, માં અઢારે વરણ પૂજાયી
હો મોગલ મુંજી આઈ,માં ધન ધન તોડી કમાય

હો ભગુડાજી ભાણ,ભીમરાણે ભાવ નેર્યા
ભગુડાજી ભાણ,ભીમરાણે ભાવ નેર્યા
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય
મોગલ મુંજી આઈ, માં ધન ધન તોડી કમાય.

Mogal Munji Aai Lyrics in English

Ho bhagudaji bhaan mogal jay jay mogal
Ho bhagudaji bhaan mogal jay jay mogal

Ho bhagudaji bhaan, bhimrane bhaav nerya
Bhagudaji bhaan, bhimrane bhaav nerya
Mogal munji aai, maa dhan dhan todi kamay

Ho.. mogal tu mamtali, maa adhaare varan pujayi
Mogal tu mamtali, maa adhaare varan pujayi
Ho mogal munji aai, maa dhan dhan todi kamay
Mogal munji aai, maa dhan dhan todi kamay

Aapa devsur gher janmi, ranbaiye lidhi vadhay
Bhimrane bhaav gunjyo, mogal bheliye bhajay
Aapa devsur gher janmi, ranbaiye lidhi vadhay
Bhimrane bhaav gunjyo, mogal bheliye bhajay

Mogal mogal mogal mogal



Mogal tu mamtali, maa adhaare varan pujayi
Mogal tu mamtali, maa adhaare varan pujayi
Ho mogal munji aai, maa dhan dhan todi kamay

Ho bhagudaji bhaan, bhimrane bhaav nerya
Bhagudaji bhaan, bhimrane bhaav nerya
Mogal munji aai, maa dhan dhan todi kamay
Mogal munji aai, maa dhan dhan todi kamay

Maa tarv edo tojo rudo, rudi bheliyaji bhaat
Aaso sud terase avatari, mangalkaari aai maat
Maa tarv edo tojo rudo, rudi bheliyaji bhaat
Aaso sud terase avatari, mangalkaari aai maat

Mogal mogal mogal mogal

Mogal tu mamtali, maa adhaare varan pujaya
Mogal tu mamtali, maa adhaare varan pujaya
Ho mogal munji aai, maa dhan dhan todi kamay

Ho bhagudaji bhaan, bhimrane bhaav nerya
Bhagudaji bhaan, bhimrane bhaav nerya
Mogal munji aai, maa dhan dhan todi kamay
Mogal munji aai, maa dhan dhan todi kamay

Kabraau dhaame karuna varse, bethi manidhar mogal aai
Mantaayu puri thaati, taara vanraj gunla gaay
Kabraau dhaame karuna varse, bethi manidhar mogal aai
Mantaayu puri thaati, taara vanraj gunla gaay

Mogal mogal mogal mogal

Mogal tu mamtali, maa adhaare varan pujayi
Mogal tu mamtali, maa adhaare varan pujayi
Ho mogal munji aai, maa dhan dhan todi kamay

Ho bhagudaji bhaan, bhimrane bhaav nerya
Bhagudaji bhaan, bhimrane bhaav nerya
Mogal munji aai, maa dhan dhan todi kamay
Mogal munji aai, maa dhan dhan todi kamay.

Ambika Garbe Rame Lyrics - Umesh Barot

AMBIKA GARBE RAME LYRICS IN GUJARATI: અંબિકા ગરબે રમે, The song is sung by Umesh Barot and released by Studio Saraswati Official label. "AMBIKA GARBE RAME" is a Gujarati Garba song, composed by Shyam Purbiya, with lyrics written by Ishvar Solanki and Umesh Barot.

AMBIKA GARBE RAME LYRICS IN GUJARATI: અંબિકા ગરબે રમે, The song is sung by Umesh Barot and released by Studio Saraswati Official label. "AMBIKA GARBE RAME" is a Gujarati Garba song, composed by Shyam Purbiya, with lyrics written by Ishvar Solanki and Umesh Barot.

▶ Watch on YouTube

Ambika Garbe Rame Lyrics in Gujarati

રંગે રમે ઉમંગે રમે આજ મારી અંબિકા ગરબે રમે
રંગે રમે ઉમંગે રમે આજ મારી અંબિકા ગરબે રમે

સોળે શણગાર સજી ગરબે રમે
આજ મારી અંબિકા ગરબે રમે
સોળે શણગાર સજી ગરબે રમે
આજ મારી અંબિકા ગરબે રમે



હો ગબ્બર ગોખ થી ઉતરી માં અંબા
ચાચર ચોકમાં રમવાને આવતા
ગબ્બર ગોખ થી ઉતરી માં અંબા
ચાચર ચોકમાં રમવાને આવતા

ગરબે રમતા ધરણી ધમધમ ધમેં
આજ મારે અંબિકા ગરબે રમે
ગરબે રમતા ધરણી ધમધમ ધમેં
આજ મારે અંબિકા ગરબે રમે

હો હાથે કંકળ ને માથે ચુંદલડી
વાલપની વરસે જાણે મીઠી વાદલડી
હાથે કંકળ ને માથે ચુંદલડી
વાલપની વરસે જાણે મીઠી વાદલડી

મીઠી વાદલડી જ્યારે ઝરમર વરસે
આજ મારી અંબિકા ગરબે રમે
મીઠી વાદલડી જ્યારે ઝરમર વરસે
આજ મારી અંબિકા ગરબે રમે

અંતરના આરાધે ગાવું
ગુણલા ગાઈ માં તમને મનાવુ
હો અંતરના આરાધે ગાવું
ગુણલા ગાઈ માં તમને મનાવુ

ગાવું ગુણલા ને માં તું રાજી રહે
આજ મારી અંબિકા ગરબે રમે
ગાવું ગુણલા ને માં તું રાજી રહે
આજ મારી અંબિકા ગરબે રમે

રંગે રમે ઉમંગે રમે આજ મારી અંબિકા ગરબે રમે
રંગે રમે ઉમંગે રમે આજ મારી અંબિકા ગરબે રમે
હો હો હો માં

Ambika Garbe Rame Lyrics in English

Range rame umange rame aaj maari ambika garbe rame
Range rame umange rame aaj maari ambika garbe rame

Sole shanagaar saji garbe rame
Aaj maari ambika garbe rame
Sole shanagaar saji garbe rame
Aaj maari ambika garbe rame

Ho gabbar gokh thi utari maa amba
Chachar chokma ramvaane aavta
Gabbar gokh thi utari maa amba
Chachar chokma ramvaane aavta

Garbe ramta dharani dhamdham dhame
Aaj maare ambika garbe rame
Garbe ramta dharani dhamdham dhame
Aaj maare ambika garbe rame

Ho haathe kankal ne maathe chundaladi
Valapni varse jaane mithi vaadaladi
Haathe kankal ne maathe chundaladi
Valapni varse jaane mithi vaadaladi

Mithi vaadaladi jyare jharmar varse
Aaj maari ambika garbe rame
Mithi vaadaladi jyare jharmar varse
Aaj maari ambika garbe rame



Antarna aaraadhe gaavu
Gunla gaai maa tamne manaavu
Ho antarna aaraadhe gaavu
Gunla gaai maa tamne manaavu

Gaavu gunla ne maa tu raaji rahe
Aaj maari ambika garbe rame
Gaavu gunla ne maa tu raaji rahe
Aaj maari ambika garbe rame

Range rame umange rame aaj maari ambika garbe rame
Range rame umange rame aaj maari ambika garbe rame
Ho ho ho maa

Shyam Ne Vhali Radha Lyrics - Kirtidan Gadhvi

"શ્યામ ને વહાલી રાધા" | SHYAM NE VHALI RADHA LYRICS IN GUJARATI: The song is sung by Kirtidan Gadhvi from Gaurav Paswala, Anjali Barot, Leepee Trivedi and Trushal Jethwa starrer Gujarati film Prem Atle, directed by Jayesh Patel. "SHYAM NE VHALI RADHA" Gujarati song was composed by Rahul Munjariya, with lyrics written by Bharat Rami.

"શ્યામ ને વહાલી રાધા" | SHYAM NE VHALI RADHA LYRICS IN GUJARATI: The song is sung by Kirtidan Gadhvi from Gaurav Paswala, Anjali Barot, Leepee Trivedi and Trushal Jethwa starrer Gujarati film Prem Atle, directed by Jayesh Patel. "SHYAM NE VHALI RADHA" Gujarati song was composed by Rahul Munjariya, with lyrics written by Bharat Rami.

▶ Watch on YouTube

Shyam Ne Vhali Radha Lyrics in Gujarati

શ્યામ ને વહાલી રાધા, રાધા ને વ્હાલો શ્યામ
શ્યામ ને વહાલી રાધા, રાધા ને વ્હાલો શ્યામ
પ્રેમ કેરા રંગે, રંગાયું ગોકુળ ગામ
પ્રેમ કેરા રંગે, રંગાયું ગોકુળ ગામ

રાધા ભીંજાય છે કાના ની પ્રીત માં
કાનો સંભળાય છે રાધાજી ના ગીત માં
મુખે બસ રાધા નું નામ ઘેલો થયો રે ઘનશ્યામ

શ્યામ ને વહાલી રાધા, રાધા ને વ્હાલો શ્યામ
શ્યામ ને વહાલી રાધા, રાધા ને વ્હાલો શ્યામ
પ્રેમ કેરા રંગે, રંગાયું ગોકુળ ગામ
પ્રેમ કેરા રંગે, રંગાયું ગોકુળ ગામ

હો શ્યામ જુવો તો જાણે મલકંતો મોરલો
રાધા ઢળકતી ઢેલ
વરસે છે પ્રેમ નો ઝરમરતો મેહુલો
માંડ્યા છે પ્રીત્યું ના ખેલ

છલકે છે હેત ઓલી રાધા ના નેણ થી
કાનો વહી જાય એના વ્હાલ ભર્યા વ્હેણ થી
મળ્યો મનગમતો મુકામ

ભીંજાય રાધા ને શ્યામ
ઓ શ્યામ ભીંજાય રાધા ને શ્યામ

શ્યામ ને વહાલી રાધા, રાધા ને વ્હાલો શ્યામ
શ્યામ ને વહાલી રાધા, રાધા ને વ્હાલો શ્યામ
પ્રેમ કેરા રંગે, રંગાયું ગોકુળ ગામ



લાગ્યો રોમે રોમે રંગ, જાગ્યા પ્રેમ ના તરંગ
રમે રાધા કાનો સંગ વેણુ વાગી રે વાગી
એવા ઉર માં ઉમંગ, છાયો ગોકુળ આનંદ
રમે રાધા કાનો સંગ વેણુ વાગી રે વાગી

રમે રાધા કાનો સંગ વેણુ વાગી રે વાગી
રમે રાધા કાનો સંગ વેણુ વાગી રે વાગી.

Shyam Ne Vhali Radha Lyrics in English

Shyam ne vahali radha, radha ne vahalo shyam
Shyam ne vahali radha, radha ne vahalo shyam
Prem kera range, rangayu gokul gaam
Prem kera range, rangayu gokul gaam

Radha bhinjay chhe kana ni preet maa
Kano sambhalay chhe radhaji na geet maa
Mukhe bas radha nu naam, ghelo thayo re ghanshyam

Shyam ne vahali radha, radha ne vahalo shyam
Shyam ne vahali radha, radha ne vahalo shyam
Prem kera range, rangayu gokul gaam
Prem kera range, rangayu gokul gaam

Ho shyam juvo to jaane malkanto moralo
Radha dhalakti dhel
Varse chhe prem no jharmarto mehulo
Maandya chhe preetyuna khel

Chhalke chhe het oli radha na nen thi
Kano vahi jay ena vahal bharya ven thi
Malyo mangamto mukaam

Bhinjay radha ne shyam
O shyam bhinjay radha ne shyam



Shyam ne vahali radha, radha ne vahalo shyam
Shyam ne vahali radha, radha ne vahalo shyam
Prem kera range, rangayu gokul gaam

Lagyo rome rome rang, jagya prem na tarang
Rame radha kano sang, venu vaagi re vaagi
Eva ur maa umang, chhayo gokul anand
Rame radha kano sang, venu vaagi re vaagi

Rame radha kano sang, venu vaagi re vaagi
Rame radha kano sang, venu vaagi re vaagi.

Fundadi Lyrics - Dhvani Bhanushali, Kinjal Dave

FUNDADI LYRICS is recorded by Dhvani Bhanushali and Kinjal Dave from Dhvani Bhanushali label. The music of "FUNDADI" song is composed by Gaurav Dagaonkar, while the lyrics are penned by Darshit Nayak and Kunwar Juneja.

FUNDADI LYRICS is recorded by Dhvani Bhanushali and Kinjal Dave from Dhvani Bhanushali label. The music of "FUNDADI" song is composed by Gaurav Dagaonkar, while the lyrics are penned by Darshit Nayak and Kunwar Juneja.

▶ Watch on YouTube

Fundadi Lyrics in English

Hai hai hai hai
Haan haan haan haan
Hai hai hai hai
O o o o o hey ye
O o o o o

Hey ye
Hey hey hey hey hey
Hey ye
Hey hey hey hey hey

Le pari le phundadi
Le pari le phundadi
Le pari le phundadi
Le pari le phundadi

Le pari le phundadi
Le pari le phundadi
Le pari le phundadi
Le pari le phundadi

Meethi meethi kachhad ji maati reho
Meetho meetho jijal tujo hiwde mein saad re
Baso bhale duniya ne koi khode
Ho tu sada taari bas taari kahvaav re

Chand liyo ugyo re
Aaj maara chok ma
Ban mukine haal ramiye sa heldi

Le pari le phundadi
Le pari le phundadi
Le pari le phundadi
Le pari le phundadi

Le pari le phundadi
Le pari le phundadi
Le pari le phundadi
Le pari le phundadi

From the soil in this land where my story began
Kutchi blood got the desert in my hands
Crossed every ocean but i carried the flame
Globe on my back still i’m singing my name

They go “lo woh hato aap phundari sand”
Roots in the soil but the whole world’s listening
Bright lights big stage same girl from the dunes
Modern in the beat but i’m ancient in the tune

Chand liyo ugyo re
Aaj maara chok ma
Ban mukine haal ramiye sa heldi

Le pari le phundadi
Le pari le phundadi
Le pari le phundadi
Le pari le phundadi

Le pari le phundadi
Le pari le phundadi
Le pari le phundadi
Le pari le phundadi



Aaj cham cham chamakne lagi raat hai
Aaj main tere aur tu mere saath hai
Aaj chanda se zyada tu chamke sakhi
Ae vinmane ke nazron na laage kahin

Moonchon to chunari ye sarak sarak jaaye
Waage re dhol ne dil dhadak dhadak dhadak jaaye

Le pari le phundadi
Le pari le phundadi
Le pari le phundadi
Le pari le phundadi

Le pari le phundadi
Le pari le phundadi
Le pari le phundadi
Le pari le phundadi

Phundadi
Phundadi
Phundadi
Phundadi

Galgoto Lyrics - Monali Thakur, Parth Oza, Suhit Abhyankar

LYRICS OF 'GALGOTO' IN HINDI: गलगोटो The song is sung by Monali Thakur, Parth Oza and Suhit Abhyankar from Times Music. GALGOTO is a Garba song, composed by Suhit Abhyankar, with lyrics written by Jay Tanna.

LYRICS OF 'GALGOTO' IN HINDI: गलगोटो The song is sung by Monali Thakur, Parth Oza and Suhit Abhyankar from Times Music. GALGOTO is a Garba song, composed by Suhit Abhyankar, with lyrics written by Jay Tanna.

▶ Watch on YouTube

Galgoto Lyrics in Hindi

हे गलगोटो मारो
गलगोटो मारो हाँ

हे देखे तू मुझको तो देखे क्यों सारी
ये दुनिया भी आँखें यूँ मल-मल के
लालच से देखे तुझे यारा मुझको
सभी देखते हाय जल-जल के

हाँ देखूँ मैं तुझको तो देखे क्यों सारी
ये दुनिया भी आँखें यूँ मल-मल के
लालच से देखे मुझे और तुझको
सभी देखते हैं जल-जल के

गलगोटो हाँ
गलगोटो हाँ



गलगोटो मैं झुकी ने लिधो
धिनतक धिनतक धिनतक ताता
गलगोटो मैं झुकी ने लिधो
धिनतक धिनतक धिनतक ताता

अरे कोई तेरे जैसा मिला ना
कैसे मिले तेरे जैसा कहाँ
ऐसे आँखें झुकी हैं तेरी
कतरा-कतरा तेरा हुआ

गलगोटो हाँ
गलगोटो हाँ

गलगोटो मैं झुकी ने लिधो
धिनतक धिनतक धिनतक ताता
गलगोटो मैं झुकी ने लिधो
धिनतक धिनतक धिनतक ताता

जा रे जा झूठे
ऐसी बातें तू सबसे ही करता है क्या
बड़बोला है तू
प्यार मुझसे करे फिर तू डरता है क्या

आँखें ना फेर मेरी बाँहें पकड़ मेरी
दुनिया को थोड़ा जलाए आ
ऐसी किसी से जोड़ी मेरा तू मैं हूँ तेरी
हक़ थोड़ा तुझ पे जता लूँ हाँ

गलगोटो हाँ
गलगोटो हाँ

गलगोटो गलगोटो छुटी ने ली दो
धिनक धिनक धिनक धिनक ताता
गलगोटो मैं झुकी ने लिधो
धिनतक धिनतक धिनतक ताता

अरे कोई तेरे जैसा मिला ना
कैसे मिले तेरे जैसा कहाँ
ऐसे आँखें झुकी हैं तेरी
कतरा-कतरा तेरा हुआ

गलगोटो हाँ
गलगोटो हाँ

गलगोटो मैं झुकी ने लिधो
धिनतक धिनतक धिनतक ताता
गलगोटो मैं झुकी ने लिधो
धिनतक धिनतक धिनतक ताता

हो लिधो रे झुकी ने लिधो
गलगोटो गलगोटो
लिधो रे झुकी ने लिधो
गलगोटो गलगोटो

लिधो रे झुकी ने लिधो
गलगोटो गलगोटो
लिधो रे झुकी ने लिधो
गलगोटो गलगोटो

गलगोटो हाँ आ आ
गलगोटो हाँ आ आ

Galgoto Lyrics in English

Hey galgoto maaro
Galgoto maaro haan

Hey dekhe tu mujhko to dekhe kyun saari
Ye duniya bhi aankhein yun mal-mal ke
Laalach se dekhe tujhe yara mujhko
Sabhi dekhte haay jal-jal ke

Haan dekhun main tujhko to dekhe kyun saari
Ye duniya bhi aankhein yun mal-mal ke
Laalach se dekhe mujhe aur tujhko
Sabhi dekhte hain jal-jal ke

Galgoton ha
Galgoton ha

Galgoto main jhuki ne lidho
Dhintak dhintak dhintak tata
Galgoto main jhuki ne lidho
Dhintak dhintak dhintak tata

Are koi tere jaisa mila na
Kaise mile tere jaisa kahan
Aise aankhein jhuki hain teri
Katra-katra tera hua

Galgoto ha
Galgoto ha

Galgoto main jhuki ne lidho
Dhintak dhintak dhintak tata
Galgoto main jhuki ne lidho
Dhintak dhintak dhintak tata

Jaa re jaa jhoothe
Aisi baatein tu sabse hi karta hai kya
Badbola hai tu pyaar mujhse kare
Phir tu darta hai kya

Aankhein na pher meri baahen pakad
Mere duniya ko thoda jalaaye aa
Aisi kisi se jori mera tu main hoon teri
Haak thoda tujh pe jata loon haan

Galgoto ha
Galgoto ha

Galgoto galgoto chhuti ne li do
Dhinak dhinak dhinak dhinak tata
Galgoto main jhuki ne lidho
Dhintak dhintak dhintak tata

Are koi tere jaisa mila na
Kaise mile tere jaisa kahan
Aise aankhein jhuki hain teri
Katra-katra tera hua

Galgoto haan
Galgoto haan

Galgoto main jhuki ne lidho
Dhintak dhintak dhintak tata
Galgoto main jhuki ne lidho
Dhintak dhintak dhintak tata



Ho lidho re jhuki ne lidho
Galgoto galgoto
Lidho re jhuki ne lidho
Galgoto galgoto

Lidho re jhuki ne lidho
Galgoto galgoto
Lidho re jhuki ne lidho
Galgoto

Galgoto haan aa aa
Galgoto haan aa aa

Kuldevi Ramva Aave Lyrics - Mansi Algotar

KULDEVI RAMVA AAVE LYRICS: The Gujarati song is sung by Mansi Algotar under Mansi Algotar label. "KULDEVI RAMVA AAVE" song was composed by DJ Kwid and Gaurav Dhola, with lyrics written by Mansi Algotar.

KULDEVI RAMVA AAVE LYRICS: The Gujarati song is sung by Mansi Algotar under Mansi Algotar label. "KULDEVI RAMVA AAVE" song was composed by DJ Kwid and Gaurav Dhola, with lyrics written by Mansi Algotar.

▶ Watch on YouTube

Kuldevi Ramva Aave Lyrics in Gujarati

ત્રણ ત્રણ ત્રણ ત્રણ તાળી પડે
કુળ ની દેવી રમવા આવે
ત્રણ ત્રણ ત્રણ ત્રણ તાળી પડે
કુળ ની દેવી રમવા આવે

રમવા આવે ચાર ચોકે આવે
નવલી રાત્યું મા ઘુમવા આવે
હે સરખી સાહેલડી ટોળે વળી
નવલા નોરતા ની રાત્યું જામી

હે દુનિયા મા ડંકા વાગ્યા તારા
જબરી જગદંબા જોગમાયા

ઢોલી તારો ઢોલ જોને વાગે છે જબરો
ઢોલી તારો ઢોલ જોને વાગે છે જબરો
ઢોલી તારો ઢોલ જોને વાગે છે જબરો
ઢમ ઢમ વાગે ઢોલ ને ત્રણ ત્રણ તાલી પડે છે



તાલીઓ ના તાલે સૈયર રમવા ને નીસરી
તાલીઓ ના તાલે સૈયર રમવા ને નીસરી
ઢોલીડા ને તાલે સૈયર રમવા ને નીસરી

સરખી સાહેલી સંગાથે ગરબા ને લેવા ને નીસરી
સરખી સાહેલી સંગાથે ગરબા ને લેવા ને નીસરી

ચણિયા ચોળી પેરી સૈયર રમવા ને નીસરી
ચણિયા ચોળી પેરી સૈયર રમવા ને નીસરી
ચણિયા ચોળી પેરી સૈયર રમવા ને નીસરી
ઢમ ઢમ વાગે ઢોલ ને ત્રણ ત્રણ તાલી પડે છે
ઢમ ઢમ વાગે ઢોલ ને ત્રણ ત્રણ તાલી પડે છે

ત્રણ ત્રણ ત્રણ ત્રણ તાલી પડે
જુગ જુની જોગણીઓ રમવા આવે

આરાસુરે થી અંબા ભવાની, આશાપુરા માં મઢવાળી
ખમકારી ઈ ખોડલ માડી, સુખકારી ઈ સોનલ માડી
સાંઢની વાળી મોમાઈ માડી, હરસીધી હૈયે હરખાણી
ખપરાળી માં કાળકા માડી, રખવાળા કરે હિંગળાજ માડી

ભેળિયા વાળી મોગલ માડી, મછરાળી તું ભગુડા વાળી
મસાણે થી મેલડી ભાળી, લાજ રાખે માં ચામુંડ માડી
પાય લાગુ તુને સિકોતર માડી, દુઃખ હરે રવરાય માડી
નાગલ,રૂપલ,ચાપલ,તોગડ,આવડ પીઠડ … એજ શક્તિ…

આવડ પીઠડ … એજ શક્તિ
આવડ પીઠડ … એજ શક્તિ

ઢોલી તારો ઢોલ જોને વાગે છે જબરો
ઢોલી તારો ઢોલ જોને વાગે છે જબરો
ઢમ ઢમ વાગે ઢોલ ને ત્રણ ત્રણ તાલી પડે છે
ઢમ ઢમ વાગે ઢોલ ને ત્રણ ત્રણ તાલી પડે છે.

Kuldevi Ramva Aave Lyrics in English

Tran tran tran tran taali pade
Kul ni devi ramva aave
Tran tran tran tran taali pade
Kul ni devi ramva aave

Ramva aave chaar choke aave
Navli raatyu maa ghumva aave
He sarkhi saheladi tole vali
Navla norata ni raatyu jaami

He duniya maa danka vagya tara
Jabri jagdamba jogmaya



Dholi taro dhol jone vage chhe jabro
Dholi taro dhol jone vage chhe jabro
Dholi taro dhol jone vage chhe jabro
Dham dham vage dhol ne tran tran taali pade chhe

Taaliyo na taale saiyar ramva ne nisari
Taaliyo na taale saiyar ramva ne nisari
Dholida ne taale saiyar ramva ne nisari

Sarkhi saheli sangathe garba ne leva ne nisari
Sarkhi saheli sangathe garba ne leva ne nisari

Chaniya choli peri saiyar ramva ne nisari
Chaniya choli peri saiyar ramva ne nisari
Chaniya choli peri saiyar ramva ne nisari
Dham dham vage dhol ne tran tran taali pade chhe
Dham dham vage dhol ne tran tran taali pade chhe

Tran tran tran tran taali pade
Jug jooni joganiyo ramva aave

Aarasur thi amba bhavani, aashapura maa madhvali
Khamkari e khodal maadi, sukhkari e sonal maadi
Saandhni vaali momai maadi, harsidhi haiye harkhaani
Khaparali maa kaal ka maadi, rakhvaala kare hinglaj maadi

Bheliya vaali mogal maadi, machharali tu bhaguda vaali
Masane thi meldi bhaali, laaj raakhe maa chamund maadi
Paay lagu tane sikotar maadi, dukh hare ravraya maadi
Nagal, rupal, chapal, togad, aavad pithad… ej shakti…

Aavad pithad… ej shakti
Aavad pithad… ej shakti

Dholi taro dhol jone vage chhe jabro
Dholi taro dhol jone vage chhe jabro
Dham dham vage dhol ne tran tran taali pade chhe
Dham dham vage dhol ne tran tran taali pade chhe.

Featured post

Ame Aavya Ramva Ne Raas Lyrics - Musa Paik, Pamela Jain

અમે આવ્યા રમવાને રાસ | AME AAVYA RAMVA NE RAAS LYRICS IN GUJARATI: The song is sung by Musa Paik and Pamela Jain under Soormandir label. ...

Popular Posts

Labels

1857 Diary The Hidden Pages Songs 2 Duni 4 Lyrics 2013 Songs 2014 Songs 2015 Songs 750 Pound Lyrics A. R. Rahman A.M. Turaz Aaja Veere Aaja Veere Lyrics Aakash Thakor Aamil Keeyan Khan Aanand No Garbo Aanchal Tyagi Aarvan Aasa Singh Abdul Hai Anjum Abeer Abeer Pandit Abhisha Prajapati Abhishek Kumar Abir Achal Yadav Aditya A Songs Aditya Dev Aditya Gadhavi Aditya Gadhvi Aditya Rikhari Afsaana Banaaya Aapne Afsana Khan Afsana Khan Songs Agaazz Ahaan Panday Aishwarya Majmudar Ajay - Atul Ajay Gogavale Ajay Vagheshwari Ajay Vagheswari Ajit Arora Akashdeep Sengupta Akh Lal Lyrics Akhil Sachdeva Songs Akshay Kumar Akshay Sharma ALEO MUSIC India Alka Yagnik Alok Ranjan Srivastava Alpa Patel Alpa Patel Official Alpesh Panchal Altamash Faridi Alvira Mir AM Turaz Aman Pant Amber Amee Joshi Amit Ameer Amit Barot Amit Patel Amit Trivedi Amitabh Bhattacharya Ammy Virk Songs Amruta Fadnavis Anand - Milind Anand Bakshi Anand Bhaskar Anand Raaj Anand Anchit Magee Aneet Padda Aniket Shukla Anjaan Anjana Anjani Ankurr Anshika Pandey Anu Malik Anuradha Paudwal Anvita Dutt Anwar Shaikh Aparshakti Khurana Appu Apurv Pandya AR Entertainment Arif Mir Arijit Singh Arjit Shrivastava Arjun Iyer Arjuna Harjai Armaan Malik Arooj Aftab Arpita Mukherjee Arslan Nizami Arun Dev Yadav Arun Kamath Arvind Barot Arvind Vegda Asad Bhopali Asees Kaur Asha Bhosle Asha Goswami Ashar Songs Ashok Sound Ashok Thakor Ashtik-Mahi Asif Jeriya Asle Asle Lyrics Atif Aslam Atul Sharma Aviral Kumar Ayaz Jhanswi Azul B Praak B Praak & Siddhaant Miishhraa Baaghi 4 Baaghi 4 Songs Baba Shyam Bhajan Babalu Pansar Babla Badmashi Badmashi Lyrics Badshah Badshah Songs Bahli Sohni Lyrics Bajrang Baan in English bajrang baan lyrics Bamb Beats Bannet Dosanjh Bannet Dosanjh and Sultaan Bansidhar Studio Bappi Lahiri Barbaad Reprise Lyrics Bawaria Beast Beat Minister Beatcop Begam Akhtar Bhabhi Tabaahi Bhai Vakeel Hai Lyrics Bhajan Lyrics Bhanu Pandit Bharat Rami Bharat Ravat Bharat Vyas Bharg Bhargav Purohit Bhinjay Gharchodu Bhinjay Chundadi Bhoomi Trivedi Bhrigu Parashar BhumiStudio Bhaguda Official Bhupen Hazarika Bhupendra Bicep Lyrics Bichadna Lyrics Bigleaf Infotech Bijuria Lyrics Black Virus Bollywood Dance Track Bollywood Poetic Songs Bollywood Song Lyrics Bollywood Songs Bollywood Soulful Songs Bombay Shehar Bombay Shehar Lyrics BOPS Music Brijesh Shandilya Songs Bunny Bunty Bains C. Ramchandra Chaand Chand Chandigarh Chandigarh Lyrics Chandu Raval Chetan Prajapati Chill Mardi Chill Mardi Lyrics Chintan Trivedi Chirag Tripadhi Chirag Tripathi Chitragupt Chorus Christina Andrew Clik Records Cndlx Danish Sabri Darsh Dhaliwal Songs Darshan Baazigar Darshan Bazigar Darshan Raval Darshan Raval and Shreya Jain Darshit Nayak Deep Arraicha Deep Jandu Deep Jandu Songs Deep Klair Deepali Sathe Deepika Padukone Desi Crew Desi Kalakaar Desi Melodies Desi Music Factory Desi Tune Records Dev Negi Dev Pandey Devansh Vaidya Devraj Adroj Dhadak 2 Dhadak 2 2025 Dhadak 2 Songs Dhaval Kapadiya Dhaval Motan Dheeraj Kumar Dhiraj Babuaan Dhul Gaye Dhvani Bhanushali Dhwanit Joshi Dhyana Music Diamond Diaspora Songs Diljit Dosanjh Diljit Dosanjh Songs Dilmaan Din Lyrics Divya Chaudhary Divya Kumar Divya Kumar Songs Divya Thakor DJ Chetas DJ Kwid Do Guna Zindagi Don Julio Lyrics Dooriyaan Dooriyaan Lyrics Drishhty Talwar Drishyam: The Conclusion DRJ Records Duniya Alag Durga Bhajan Eisha Singh Ekktaa Kapoor Elnaaz Norouzi Emotional Punjabi Songs F1 Records Official Faheem Abdullah Faiz Anwar Falguni Pathak Faragh Roohvi Fateh Shergill Female Empowerment Songs Filter by dateFilter by category26 items For A Reason Lyrics Freq Records Fresh Media Records G- SPXRK (Gaurav Rathod) G.L.Rawal G.V. Prakash Kumar Gaane Gaane Lyrics in Hindi | Arijit Singh Gagan Kokri Songs Gaiphy Galgoto Gallan Karke Lyrics Gaman Santhal Gangubai Kathiawadi Garba Queen Divya Thakor Garry Sandhu Songs Garvit Soni Garvit-Priyansh Gaurang Vyas Gaurav Dagaonkar Gaurav Dhola Gaurav Maheshwari Gaurav Singh Geet Geeta Dutt Geeta Rabari Ghazal Ghulam Ali Gill Macchrai Gill Raunta Gill Ronny Ginny Diwan Gippy Grewal Gopal Bharwad Gopi Thakor (Vadnagar) Gori Tu Garbe Haal Re Govardhan Girdhari Lyrics Gujarati Jalso Gulab Sidhu Gulab Sidhu Music Gulab Sidhu Songs Gulraj Singh Gulshan Bawra Gulzar Gulzar Lyrics Gunmaaster G9 Gur Aulakh Gur Marahar Guri Gurjit Gill Gurlez Akhtar Songs Gurpreet Saini Guru Randhawa Guryan Guzaara Lyrics Hansika Pareek Hanuman Ansh Parvati Hanuman Bhajan Hanuman Ji Bhakti Geet Happy Rabari Hard Nandi Hard-Heema Hardik-Rahul Hariharan Harjai Harry Arora Harsh Nussi Harshdeep Kaur Hasrat Jaipuri Heer Express Heer Express Songs Hemant Chauhan Hemant Kumar Her Lyrics Hetal Sadhu Himanshu Barot Himesh Ke Dil Se Himesh Reshammiya Himesh Reshammiya & Asees Kaur Himesh Reshammiya Melodies Himesh Reshammiya Songs Hindi Bhajan Hindi Bhajan Song Lyrics Hindi Lyrics Hindi Lyrics in Hindi Hindi Movie Songs Hindi Party Song Hindi Patriotic Songs Hindi Poetry Songs Hindi Punjabi Songs Hindi Romantic Songs Hindi Sad Songs Hindi Song Lyircs Mix Hindi Songs Hindi Travel Songs Hiral Raval Hoon Tari Heer Hrithik Roshan Hyder Dar I Love My India Lyrics I Studios Ikky Ilahi Indeevar Indra Kumar Ji Insaaf IP Singh Iqbal Meer Irada IRIS Music Irrfan Khan Irshad Kamil Isha Malviya Isha Malviya & Shiv Panditt Ishaan Arora Ishani Dave Ishika Hirve Ishq Bukhaar Ishtar Music Ishvar Solanki J Ja Nisaar Akhtar Jaane Kis Mod Pe Jaani Jackie Gajjar Jagat Jogani Ma Khodiyar Jagdeep Warring Jagdish Thakor Jagjit Kaur Jagjit Singh Jahnvi Shrimankar Jaidev Janaab-e-Aali Lyrics Jang Dhillon Janki Gadhavi Janvi Jain Jasmin Bajwa Jaspal Singh Jassi X Jaswant Gangani Jatin - Lalit Javed Akhtar Javed Ali Javed Ali Songs Javed-Mohsin Jay K Jay Kavi Jay Mehta Jay Shree Ambe Sound Jay Tanna Jayesh Prajapati Jayesh Rajgor Jayesh Sadhu Jazim Sharma Jeete Jeete Lyrics Jerry Jerry Songs Jhankar Music Jigar Muradabadi Jigar Studio Jignesh Barot (Jignesh Kaviraj Barot) Jind Mahi Jitu Bhagat Jitu Prajapati Jjust Music Jogiya Lyrics Jolly LLB 3 Songs Jonita Gandhi Josh Brar Josh Sidhu JP47 Jubin Nautiyal Jubin Nautiyal Songs Junior NTR Just Dance Lyrics Justice Theme Songs Kaartoos Kabeer Kabhi Ram Banke Kabhi Shyam Banke Lyrics Kaifi Azmi Kailash Kher Kairavi Buch Kajal Maheriya Kalakar Originals Kalyanji Anandji Kamaal Kamlesh Kadiya Kamlesh Vaidya Kandhal Odedara Kaptaan Karamjit Puri Karan Aujla Songs Karma Kashika Kapoor Kasoombo Kaur B Kausar Munir Kaushal Kishore Kaushik Bharwad Kaushik Bharwad Official Kavi K Dan Gadhvi Kavi Kedan Kavita Krishnamurthy Kavita Sheth Kavitha Krishnamurthi KD Desirock Kedar-Bhargav Khadak Singh Khatu Shyam Bhajan Lyrics Khatu Shyam Ji Ke Bhajan Khayyam Killol King Kinjal Dave Kinjal Rabari Kiran Gajera Kiran Gajera Official Kirtidan Gadhvi Kirtidan Gadhvi Official Kishore Kumar Kishore Mondal Knockout Lyrics Koi Koi Karda Lyrics Krish Krish Mondal Krishna Beuraa Kuli Kutub Shah Kulshan Sandhu Kulwinder Billa Kulwinder Kinda Kumaar Kumar Atul Kumar Sanu Kunaal Verma Kunaal Vermaa Kunal Kemmu Kunal Kemmu, Bharath, Raghav Meattle and Ashutosh Anand Kunwar Anshith Kunwar Juneja Kunwar Sa L Laddi Chahal Lakhi Ghuman Songs Lala Lala Lyrics Lalit Dave Lata Lata Mangeshkar Laxmikant Pyarelal Leaf Records Leo Grewal Songs Lijo George Lil Golu Little Thomas Lokdhun Love Pathak Lucky Ali Lucky Rabari Lyrics Lyrics in Hindi M.M.Kreem Maa Lyrics Maahi Maahi O Maahi Lyrics Mad Mix Mad Mix Music Madan Mohan Madhur Sharma Mahalakshmi Iyer Mahavatar Narasimha Lyrics Mahavtar Narsimha Mahendra Arya Mahendra Kapoor Maheshbha Aalga (Gadhvi) Mahindar Prajapati Main Na Raha Mera Maja Ma Majrooh Sultanpuri Mamta Sharma Manan Bhardwaj Manasi Parekh Gohil Mandeep Maavi Mandy Takhar Mangal Rathod Mangesh Kulkarni Mani Moudgill Manish Bhanushali Manisha Bharwad Mankirt Aulakh Mankirt Aulakh Music Mankirt Aulakh Songs Manna Dey Manoj Muntashir Manoj Tapadia Manoj Vimal Mansha Imam Mansi Algotar Manu Rabari Marjaana Marju Koi Lyrics Master Mind Mata Durga Bhajan Mathur Kanjariya Maulik Mehta Mayank Verma Mayur Nadiya Mayur Puri Mean Lyrics Meavin Meena Patel Meer Meet Soni Mehdi Hasan Mehul Surti Mein to Palavade Bandhi Preet Mellow D Meshwa Films Mihiir Sharrma Milind Gadhvi Mirchan Mirza Shauq Mitesh Barot Mithoon Mix Hindi Lyrics Mix Hindi Lyrics in Hindi Font Mohammad Aziz Mohammad Irfan Mohammad Rafi Mohit Chauhan Monali Thakur Mukesh Musa Paik MusicPataro Gujarati Muskaan Bisaria Muskura Do MVIJATT Records N.Dutta Naa Tere Jaisa Yaar Mileya Naadi Dosh Nadeem Nadeem - Shravan Najiullah Nakash Aziz Naqsh Lyallpuri Narci Narci Songs Narendra Modi Naresh Thakor Nasir Kazmi Naushad Nav Draaka Navarang Norta Part - 3 Navi Ferozpurwala Navrang Nayika Devi Nayyi Navelli Nazaar Lagge Na Neelkamal Singh Neeraj Neeraj Shridhar Neeru Bajwa Neeti Mohan Neha Patel Ni Tu Baar Baar Lyrics Nida Fazli Nidhi Wagle Niket Pandey Nikhil D’Souza Nikhil Uzgare Nikhita Gandhi Nikhita Gandhi Songs Niren Bhatt Nishawn Bhullar Songs Nitin Barot Noor Jehan Nora Fatehi NTR Nusrat fateh Ali Khan O Gujariya O. P. Nayyar Oh Mama Tetema Oh Mama Tetema Lyrics Om Ka Hari Om Namo Bhagavate Vasudevaya One Take Worldwide One Thousand Miles Lyrics Oriyon Music Osman Mir Ozil Dalal Palak Muchhal Palav Pamela Jain Pandurang Dixit Pankaj Bhatt pankaj dixit Pankaj Udhas Pannchi Panorama Music Param Raj Parampara Tandon Pardeep Sran Pardeep Sran Songs Pardhaan Parmish Verma Parmish Verma Songs Parth Bharat Thakkar Parth Joshi Parth Oza Parth Tarpara Parth Thakar Parthiv Gohil Parul University Passport Pav Dharia Pav Dharia Songs Pawan Singh Songs Payal Dev Payal Dev Songs Pehla Pyaar Doosri Baar Pind To Playlist Piyush Khati Play DMF Pooja Meri Jaan Pradeep Pradeep Sharma Khusro Prahaar Praise Lyrics Prakriti Giri Prakriti Kakar Pranjal Dahiya Prantika Das Prapti Lyrics Prasoon Joshi Prathmesh Bhatt Pravin Ravat Pravinaben Rajput Prem Atle Prem Dhawan Prem Keetanu President Lyrics Prince Pritam Pritam Chakraborty Pritam Songs Priya Panchal Priya Saraiya Priyal K Priyanka R Bala Priyansh Srivastav Priyansh Srivastava Prove Them Wrong Lyrics Punjabi Lyrics Punjabi Songs Punjabi Youth Songs Purane Din Pyaar Manga Hai Tumhi Se Pyaar Mein Hain Hum Lyrics Pyar Karta Hun Lyrics Qaiser-Ul-Jaffri Qamar Jalalabadi Qateel Shifai Qismat Lyrics Queen R Nait Songs Rab Se Hai Dua Lyrics Radha Ke Charan Lyrics Raees Raghav Meattle Raghav Music Company Raghubir Yadav Rahul Dafda Rahul Deshpande Rahul Dev Burman Rahul Mishra Rahul Munjariya Rahul Nadiya Rahul Nair Rahul Vaidya Rahul Vaidya Rkv Raj Pareek Raj Shekhar Raja Kumari Rajal Barot Rajan Rayka Rajdeep Barot Rajendra Krishna Rajesh roshan Rajeshree Digital Rajieve Sarang Rakaaney Lyrics Rakesh Barot Rakesh Kumar (Kumaar) Ram Audio Ram Sampath Ramesh Vachiya Rameshwar Digital Ramz Lyrics Ramzat - Non Stop Garba Ramzat 3 Ranbir Kapoor Rang Lagyo Rangtaali - 3 Rangtaali - Non Stop Garba Rani Malik Rashmi Virag Rasiyo Rupalo rasraj maharaj Ravi Ravi Basrur Ravi Kishan Ravi Nagar Ravindra Jain Rayvanny Rayvanny Songs RDC Melodies Red Leaf Music Reet rego b Rego B & Adrija Sinha Rehaan Records Rehan Raza Rehat Rekha Bhardwaj Resham Ki Dor Lyrics Rimi Dhar Rishabh Srivastava Ritesh G Rao and Sublahshini Ritu Matharoo Ritvik Munjal RJBeats Robby Ladhar Rochak Kohli Rohansh Rohansh Pandi Rohansh Pandit Romantic Punjabi Songs Romi Bains Romy Rony Ajnali Roop Kumar Rathod Rox A Royal Music Gang Ruchita Prajapati Rushabh Ahir Rutvij Joshi S. H. bihari S. P. Balasubramaniam S.N.Tripathi S.P Balasubramanyam Saaj Bhatt Saale Dil Saaz Lyrics Saba Akbarabadi Sachet Tandon Sachet Tandon Songs Sachet-Parampara Sachin Dev Burman Sachin Jigar Sadhana Sargam Sadhu S. Tiwari Saeed Rahi Sagar Saheba Sahib Heera Sahir Ludhianvi Saif Ali Saint Kabir Saivi Fareed Saiyaara Saiyar Mori Re Saiz Bajwa Saiz Bajwa Music Saiz Bajwa Songs Sajid - Wajid Saleel Chowdhury salil bhayani Salim Sulaiman Salim Sulaiman Music Salim–Sulaiman Salman Ali Salmann Ali Official Sam Bhattacharya Saman Sidhu Sameer Sameer Anjaan Samunder Lyrics Sandeep Banerji Sandeep Jaiswal Sandhu Kuldeep Sangam Vigyaanik Sanjay Leela Bhansali Sanjeev Chaturvedi Sanjeev Darshan Sanjith Hegde Sanju Rathod Sanju Thakor Sanju Thakor Vavol Santosh R Nair Santvani Trivedi Sara Khan, Krishh Pathak & Arpita Mukherjee Saregama Gujarati Saregama Music Sargi Maan Sargi Maan Songs Sarjan Digital Satinder Sartaaj Satinder Sartaaj Lyrics Satinder Sartaaj Songs Sayeed Quadri Sayli Kamble SCV Films SDA Studios Sehaz Mann Shaamo Se Savera Shaan Shabab Sabri Shabbir Ahmed Shafaat Ali Shahid Kabir Shail Hada Shailendra Shakeel Badayuni Shamshad Begum Shamsher Sandhu Shankar Jaikishan Shantanu Moitra Shanya Kashyap Shastra Shefali Alvaris Shehnaaz Gill Shekhar Astitwa Shilpa Rao Shine Shipra Goyal Shital Thakor Shivam Cassettes Gujarati Music Shloke Lal Shraddha Pandit Shree Brar Shreya Ghosal Shreya Ghoshal Shreya Ghoshal | Anupam Roy | Saregama Shreya Ghoshal Songs Shreya Jain Shreyas Puranik Shri Balaji Ke Geet Shruti Pathak Shubham Shirule Shubham Srivastava Shyam Purbiya Siddhant Chaturvedi Siddharth Amit Bhavsar Siddharth Garima Siddharth Mahadevan Siraj Memon Sonal Gadhvi Sonu Bajwa Sonu Barot Sonu Charan Sonu Nigam Sonu Nigam & Ajay Sony Music India Sony Thulewal Soormandir Soorpancham Beats Souumil Shringarpure Speed Records Starboy X Stebin Ben Studio Sangeeta Studio Saraswati Official Subodhh Sharma Sudarshan Faakir Suhit Abhyankar Sukh Lotey Sukhan Verma Sukhwinder Singh Sunidhi Chauhan Sunidhi Chouhan Sunil Thakor Sunil Vageshwari Sunil Vagheshwari Sunil Vagheswari Sunny Sanskari Ki Tulsi Kumari Sunshine Music Supernova Muzic Sur Music Records Surabhi Dashputra Surbardai Suresh Raval Suresh Wadkar Suresh Zala Suril Vispute Surjeet Singh Surjit Bhullar Songs Surjit Bindrakhiya Surneeti Suvarna Tiwari Swanand Kirkire T-Series T-Series Gujarati T-Series Songs Tahukar - 9 Taimet Talash Lyrics Talat Mehmood Talvar Tanishk Bagchi Tanvi The Great Tanvir Naqvi Taweez Lyrics Tehran 2025 Tesher Thanganat The Paradise The Plugz Europe The Rish The Rish (Rishabh Kant) The Vvaan Tiger Shroff Tiger Songs Times Music Tips Gujarati Tips Official Toxic Traditional Treff E Trio Records Triptii Dimri Trupti Gadhvi Tu Kaahe Ka Maalik Lyrics Tulsi Kumar Tulsi Kumar Songs Tulsidas ji Bajrang Baan Tum Mere Ho Tuttiyan Tandaa Twinkal Patel Official Udit Narayan Umesh Barot Universal Music Universal Music India Vaaibhav Sharma Vaghela Brother's Official Vallabh Bhatt Vandana Gadhvi Vanraj Chauhan Vanravan Vol 1 Vasant Desai Vayu Ve Mundeya Lyrics Ventilator Vibe Vibes Musika Vicky Dhaliwal Vicky Dhand Vijay Prakash Vikki Nagar Vikram Montrose Vinay Nayak Vipul Susra Vishal - Shekhar Vishal Bagh Vishal Bhardwaj Vishal Dadlani Vishal Mishra Vishal Mishra Songs Vishal Vagheshwari Vivek Gajjar Vivek Hariharan Vnt Gaba Voilà! Digi Vseer VYRLOriginals Wadhwa Productions War 2 Songs WB Sam When And Where Lyrics White Hill Music WiSH Xzeus Yaadan Sahaare Lyrics Yash Joshy Yash Kapoor Yashasvi Dasane Yasser Desai Yasser Desai Songs Yati Music Official Ye Kaisa Ishq Ye Kaisa Ishq Lyrics Yeh Jawaani Hai Deewani Yeh Prem Mol Liya Yeh Zindagi Yesudas Yo Yo Honey Singh Songs Yogesh Yogesh Puariya Yogesh Purabiya YRF Zaara Yesmin Zafar Gorakhpuri Zain Desai Zain-Sam Zareen Khan Zee Music Company Zee Music Gujarati Zee Music Songs Zindagi Lyrics Zuhaib Khan अजय - अतुल अजय गोगावले अंजान अनुराधा पौडवाल अनू मलिक अब्दुल हई अंजुम अमर अमिताभ भट्टाचार्य अयाज़ झांसवी अरिजीत सिंग अरिजीत सिंह अल्का याग्निक असद भोपाली आड़ी वाड़ी सोना री वाड़ी आतिफ असलम आनंद - मिलींद आनंद बक्षी आनंद बख्शी आशा भोसले इंदिवर उत्पल उदित नारायण ए. आर. रहमान एन. दत्ता एम. एम. क्रीम एस. एच. बिहारी एस. एन. त्रिपाठी एस्. पी. बालसुब्रमण्यम ओ. पी. नय्यर क़तील शिफ़ाई क़मर जलालाबादी कल्याणजी आनंदजी कविता कृष्णमुर्ती किशोर कुमार कुमार सानू कुली कुतुब शाह कैफी आज़मी कैसर-उल-जाफ़री खय्याम गजल ग़ज़ल गीता दत्त गुलज़ार गुलशन बावरा गुलाम अली ग़ुलाम अली चित्रगुप्त जगजीत कौर जगजीत सिंग जगजीत सिंग - चित्रा सिंग जगजीत सिंह जगजीत सिंह - चित्रा सिंह जतिन - ललित ज़फर गोरखपुरी जयदेव जां निसार अख्तर जावेद अख्तर जावेद अली जिगर मुरादाबादी जी.एल.रावल तन्वीर नक्व़ी तलत मेहमूद दशामाता की कहानी नक्श लायलपूरी नदीम नदीम - श्रवण नासिर काज़मी निदा फ़ाज़ली नीरज नूरजहां नौशाद पंकज उधास पलक मुच्छल पांडुरंग दिक्षित प्रदीप प्रसून जोशी प्रिया पांचल प्रीतम प्रेम धवन फ़राग़ रोहवी फैज़ अन्वर बप्पी लाहिरी बेगम अख्तर भरत व्यास भूपेंद्र मंगेश कुलकर्णी मजरूह सुलतानपुरी मजरूह सुल्तानपुरी मदन मोहन मन्ना डे महालक्ष्मी अय्यर महेंद्र कपूर मारवाड़ी मिर्ज़ा शौक मिश्रित हिंदी लिरिक्स मीरा मुकेश मेहदी हसन मोहम्मद इरफ़ान मोहम्मद रफी मोहोम्मद अज़ीज़ यासेर देसाई येशुदास योगेश रविन्द्र जैन रवी राजेन्द्र कृष्ण राजेश रोशन रानी मलिक राहुल देव बर्मन लकी अली लक्ष्मीकांत प्यारेलाल लता लता मंगेशकर लोकगीत वसंत देसाई विशाल - शेखर शंकर जयकिशन शकिल बदायुनी शमशाद बेग़म शाहिद कबीर शैलेन्द्र शैलेन्द्रएस. एन. त्रिपाठी श्रेया घोषाल सईद राही सचिन जिगर सचिन देव बर्मन समीर सलील चौधरी साजिद - वाजिद साधना सरगम सांवरियो परणाय साहिर लुधियानवी सी. रामचंद्र सुदर्शन फ़ाकिर सुनिधि चौहान सुरेश वाडकर सोनू निगम हज़ारिका हरिहरन हसरत जयपुरी हिंदी गीत मिश्रित हिंदी बोल मिश्रित हिंदी लिरिक्स- मिश्रित हिंदी सांग लिरिक्स मिश्रित हिमेश रेशमिया हेमंत कुमार